ગોઝારો અકસ્માત છતાં રેલમંત્રી રાજીનામું કેમ નહી આપે

0
197

રાજીનામુ આપવાને લઇને અશ્વિન વૈષ્ણવનું નિવેદન

રાજનીતિમાં ન પડીને અમારી પ્રાથમિકતા રિસ્ટોરેશનની છે- વૈષ્ણવ

ઓડિસા ટ્રેન દુર્ધટનાને લઇને રેલ્વે મંત્રીએ રાજીનામું આપી દેવો જોઇએ તેવી માંગ હવે કોંગ્રેસ સહિતના નેતાઓ કરવા લાગ્યા છે,જેના માટે લાલ બહાદુર શાસ્ત્ર અને નિતીશ કુમારનો ઉદાહરણ અપાઇ રહ્યો છે,ત્યારે રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યુ છે અત્યારે જે પણ લોકો મારા રાજીનામાની માંગ કરી રહ્યા છે તે સારી બાબત છે, અમે તમામ કામ નિષ્પક્ષતાની સાથે કરી રહ્યા છીએ,, અત્યારે રાજનીતિનો સમય નથી,, પણ રિસ્ટોરેશનની કામગીરી પુર્ણ કરવાનો છે, તમને જણાવી દઇએ કે હાલ આ અકસ્માતને લઇને સમગ્ર દેશમાં એક તરફ મૃતકો પ્રત્યે લોકોની સહાનુભુતી છે, તો બીજી તરફ મોદી સરકારની આ  નિષ્ફળતાને લઇને રોષની લાગણ છે

અમારા સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ