HomeGujaratઆરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંલગ્ન વિવિધ મુદ્દાઓ અને રજૂઆત સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પી.આઇ.યુ. યુનિટના અધિકારીઓ સાથે આરોગ્ય વિભાગની માળખાગત સુવિધાઓ, પ્રવર્તમાન સ્થિતિ,જુના બાંધકામની સ્થિતિ અને તેના નવીનીકરણ, નવીન હોસ્પિટલ બાંધકામ સંલગ્ન બાબતોની ચર્ચા થઈ  હતી.ગ્રામ્ય અને શહેરી આરોગ્ય માળખાની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.બેઠકમાં આરોગ્ય વિભાગના સચિવ મનોજ અગ્રવાલ, NHMના ડાયરેક્ટર રેમ્યા મોહન, આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments