HomeGujaratજામનગરઃ2 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ

જામનગરઃ2 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ

જામનગર તાલુકાના તમાચણ ગામમાં એક બાળકી બોરવેલમાં ફસાઈ છે.બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી હોવાની માહિતિ સામે આવી છે.હાલમાં જામનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે.બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે.ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના પિરાવરની બાળકી બોરવેલમાં પડી હતી.બાળકીને બચાવવા માટે બોરવેલની બાજુમં ખોદ કામ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘયટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments