HomeAhmedabadબેફામ વાહન પાર્કિંગ કરનારાઓ સામે AMC લાલઘૂમ

બેફામ વાહન પાર્કિંગ કરનારાઓ સામે AMC લાલઘૂમ

રિવરફ્રન્ટ રોડ પર બેફામ પાર્કિંગ બદલ ર૪ ફોર ‌વ્હીલરને તાળા મરાયા!

વાહનચાલકો પાસેથી રૂપિયા ૧૨ હજારનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં બેફામ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. એએમસીએ ઈન્કમટેક્સબ્રિજથી રિવરફ્રન્ટ એપ્રોચવાળા રોડ પર ડ્રાઈવ યોજીને આ પ્રકારે પાર્ક થયેલાં ર૪ ફોર ‌વ્હીલરને તાળા મારી દીધા હતા. જેના કારણે વાહન માલિકો દોડતા થઈ ગયા હતા. તંત્રએ આ ડ્રાઈવ હેઠળ કસૂરવાર વાહનચાલકો પાસેથી રૂપિયા ૧ર હજારનો વહીવટીચાર્જ પણ વસૂલ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments