HomeDeshયૌન શોષણનો આરોપી બૃજભુષણ બેક ફુટ ઉપર,અયોધ્યાની રેલી કેન્સલ

યૌન શોષણનો આરોપી બૃજભુષણ બેક ફુટ ઉપર,અયોધ્યાની રેલી કેન્સલ

બ્રિજ ભુષણ શરણ બેકફુટ ઉપર

અયોધ્યામા પ્રસ્તાવિત સંત સમ્મેલન કર્યુ રદ્દ

ભાજપ હાઇકમાન્ડના દબાણ હેઠળ બેકફુટ પર

એક તરફ કુસ્તીબાજ ખેલાડિયોની સમર્થનમાં ખાપ પંચાયતોએ સરકારને 9 જુન સુધી અલ્ટીમેટમ આપી દીધુ છે, ત્યારે બીજી તરફ ભાજપ સાસંદ અને યૌન શોષણ કેસનો આરોપી બ્રિજ ભુષણ શરણ સિંહે અયોધ્યામાં 5 જુને થનારી સંતોની રેલીને કેન્સલ કરી દીધી છે, બ્રિજ ભુષણે જણાવ્યુ છે કે સુરક્ષાના કારણોથી આ રેલી કેન્સલ કરાઇ છે, તમને જણાવી દઇએ કે બૃજ ભુષણે પોતાના સમર્થનમાં સંત સમ્મેલનનું આયોજન કર્યું હતું,જેમાં પોક્સો કાયદાને રદ્દ કરવાની માંગ થવાની હતી, પણ જે રીતે ખેલાડિયોના સમર્થનમા ખેડુતો અને ખાપ પંચાયતો આવી હતી,તેનાથી ડરીને ભાજપ હાઇકમાન્ડે આ રેલી કેન્સલ કરવા માટેન સૂચના બ્રિજ ભુષણને આપી હતી, તેમ સુત્રો કહી રહ્યા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments