HomeDeshભાજપ 2024ની લોકસભાની ચૂંટણી જીતશેઃનીતિન ગડકરી

ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી જીતશેઃનીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર જીત નોંધાવશે. ગડકરી એક ખાનગી કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારે છેલ્લા નવ વર્ષમાં દેશના વિકાસ માટે સારા કામ કર્યા છે. આ કાર્યક્રમમાં સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડા પ્રધાનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગરીબી નાબૂદ કરવાની અને રોજગારી પેદા કરવાની જરૂર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments