HomeDeshહરિયાણાના મંત્રી અનિલ વિજે કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર

હરિયાણાના મંત્રી અનિલ વિજે કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર

રાહુલ ગાંધી 6 દિવસની અમેરિકાની મુલાકાતે છે. સાન ફ્રાન્સિસ્કોમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાનને પણ સમજાવી દેશે .વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા આ નિવેદન અંગે હરિયાણાના મુખ્યમંત્રી અનિલ વિજે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. અનિલ વિજ રાહુલ ગાંધીના આ નિવેદન અંગે ભડક્યા છે.તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી વિદેશની ધરતી પર વડાપ્રધાન મોદીનું અપમાન કરે છે. તેમણે કહ્યું કે દરેક ભરાતીયએ આવા નેતાનો બહિષ્કાર કરવો જોઈએ 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments