HomeUncategorizedઆવતીકાલે જાહેર થશે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ

આવતીકાલે જાહેર થશે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ

બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગે જાહેર થશે પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પરીક્ષાનું પરિણામ આવતીકાલે 31 મે ૨૦૨૩ણા રોજ જાહેર કરવામાં આવશે. જે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે. બોર્ડે વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments