હવે દિકરીઓ ભાજપને 2024માં ઠેકાણે પાડી દેશે- અખિલેશ યાદવ

0
71

હવે ભાજપને દિકરીઓની જરુર નથી- અખિલેશ યાદવ

હવે દિકરીઓ ભાજપને ઠેકાણે પાડી દેશે- અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યુ છે કે જ્યારે તેમને દિકરીઓના વોટની જરુર હતી ત્યારે તેઓ બેટી પઢાઓ બેટી બચાવોના નારાઓ આપતા હતા,, અને મેડલ જીતેલી દિકરીઓને ઘરે બોલાવીને સન્માનિત કરતા હતા, હવે વડા પ્રધાનને દિકરીઓની જરુર નથી,જેથી હવે પોલીસ થકી અત્યાર કરાવી રહ્યા છે,  આ જ દિકરીઓ હવે 2024માં ભાજપ અને પીએમ મોદી બન્નને ઠેકાણે પાડી દેશે,તમને જણાવી દઇએ કે જે રીતે જન્તર મંતર ઉપર કુસ્તીના મહિલા ખેલાડીઓ સાથે પોલીસે વ્યવહાર કર્યો  હતો તેની આલોચના અખિલેશ યાદવે કરી હતી