HomeFinanceસોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારો

સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારો

સોનાના ઘરેલું વાયદાના ભાવમાં વધારા સાથે વેપાર

સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે બજાર ખુલતાજ તેજી જોવા મળી રહી છે ત્યારે વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. ઘરેલું બજારમાં પણ ભાવનો વધારો જોવા મળ્યો એમસીએક્સ એક્ષચેન્જ પર 5 જુન 2023ના રોજ ડીલીવરી સોનું સોમવારે બપોરે 0.17 અથવા રૂ.100 વધીને રૂ. 59,453 પર ટ્રેન્ડ થયું. આ ઉપરાંત વૈશ્વિક બજાર અને ઘરેલું બજારમાં ચાંદીના ભાવમાં પણ બપોર સુધીમાં ઉછાળો નોંધાયો

અહી ઉલ્લેખનીય છેકે આજે ભારતીય શેર બજાર પણ તેજી સાથે ખુલ્યું છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments