HomeFinanceશેર બજારમાં તેજી :સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો

શેર બજારમાં તેજી :સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો

નિફ્ટી પણ ૧૨૦ વધીને ખુલ્યો

સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 300 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો અને નિફ્ટી ૧૨૦ પોઈન્ટ વધીને ખુલ્યો . સેન્સેક્સ 62,801ના સ્તર પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સના 30 શેરમાંથી 28માં વધારો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં અમેરિકાના નાદારીના સોદા અને તે અંગેના સમાચાર મળતાજ તેજી જોવા મળી હતી. આ ઉપરાંત ક્રુડ ઓઈલ ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments