HomeVideshઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી

ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી

પાકિસ્તાન સરકાર સામે પડેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમના પક્ષના ઘણા લોકો તેમની પાર્ટી છોડી રહ્યાં છે.આની વચ્ચે ઈમરાન ખાને સરકાર સાથે સમાધાન કરવાની ઓફર કરી હતી.પરંતુ પાકિસ્તાનની સરકારે આ ઓફર ફગાવી દીધી હતી.પાકિસ્તાનની સરકારે જણાવ્યું હતું કે વાતચીત રાજનેતા સાથે થઈ શકે આતંકી સાથે નહીં.સરકારે ઈમરાન ખાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments