HomeDeshદિલ્હી બહારના રસ્તાઓ ઉપર ખેડુતોએ કર્યો ચક્કા જામ

દિલ્હી બહારના રસ્તાઓ ઉપર ખેડુતોએ કર્યો ચક્કા જામ

ખેડુતોએ દિલ્હી બહાર થયા એકઠા

જન્તર મંતર જતા અટકવાતા થયા હતા નારાજ

એક તરફ નવા સંસદનો ઉદ્ઘાટન થયો તો બીજી તરફ દિલ્હીના બોર્ડરો ઉપર ખેડુતોએ ચક્કાજામ કરી દીધો હતો, ભારતિય કિસાન યુનિયનના ખેડુત કાર્યકર્તાઓ કુસ્તીબાજોના સમર્થનમાં જન્તરમંતર ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યાં પોલીસે તેમને અટકાવ્યા હતા, ત્યારે નારાજ ખેડુતોએ નશનલ હાઇવે નંબર 34ને જામ કરી દીધુ હતુ, ત્યારે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા, અને ખેડુત આગેવાનો સાથે વાત ચિત કરી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments