HomeAhmedabadઅમદાવાદ સિવિલમાં અંગદાનથી ત્રણ લોકોને મળ્યું નવું જીવન

અમદાવાદ સિવિલમાં અંગદાનથી ત્રણ લોકોને મળ્યું નવું જીવન

સિવિલ હોસ્પિટલમાં 112મું અંગદાન થયું

તબીબો પરિવારને સમજાવવા રાજકોટ ગયા હતા,


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨મુ અંગદાન થયુ હતું બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાન થી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યુ છે.માર્ગ અકસ્માતમાં મુકેશભાઈ અને તેમના પરિવારજનોને ગંભીર ઈજા પહોંચી હતી: મુકેશભાઈની હાલત ગંભીર બનતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલના તબીબોએ અમદાવાદથી પ્રવાસ ખેડી રાજકોટ તેમના પરિવારજનોને સમક્ષ પહોંચ્યા હતાપરિવારજનોએ એકજૂટ થઇ અંગદાનનો નિર્ણય કર્યો ,બે કિડની અને લીવરનું દાન મળ્યું હતું ,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments