HomeDeshકોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને ભાજપ પર કર્યા પ્રહાર

[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને શનિવારે ભાજપ પર પ્રહારો કર્યા છે. મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપ સરકાર ચૂંટણીમાં ફાયદા માટે દેશની સુરક્ષા સાથે ચેડા કરી રહી છે. માકને વધુમાં કહ્યું કે  નફરતની રાજનીતિ કરીને ભાજપ  બંધારણીય અને લોકતાંત્રિક સંસ્થાઓ પર અધિકાર જમાવીને તેમને નબળી કરી રહી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ભાજપ વિપક્ષ સામે બદલાની રાજનીતિ કરી રહી છે.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments