OFFBEAT 82 | ધર્મ – કળશનો ઉદભવ કેવી રીતે થયો ? | VR LIVE

0
398

કળશ આધ્યાત્મિક પ્રતીક છે. કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શંકર, મુળમાં બ્રહ્મા, મધ્યમાં માતૃકાગણ એની દશેય દિશાના ભાગમાં દિફપાલ, અંદર સાત સાગર ગ્રહ નક્ષત્રો, કુલ પર્વત, ગંગા આદિ સહિતાઓ તથા ચાર વેદ છે.