HomeDeshકેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજકોટમાં

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજકોટમાં

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. કેરળ ફિલ્મ અંગે તેમણે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે કેરળ ફિલ્મ મેં જોઈ નથી અને હું ફિલ્મો જોતો પણ નથી.તેમણ વધુમાં જણાવ્યું હતું કે 15થી 20 વર્ષથી  કેરળની સંસ્કૃતિને  તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સસંદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ અંગે તમેણે જણાવ્યું હતું કે દેશને નવુ સંસદ ભવન મળશે  તે આનંદની વાતછે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments