હરિયાણાના મુખ્યમંત્રીને લોકોએ કેમ ઘેર્યા ?

0
287

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને મહેન્દ્રનગરમાં ત્રણ દિવસીય જાહેર સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ગામના લોકોએ જનસંવાદના કાર્યક્રમ સીમાહા ગામને તુલાકો બનાવવાની જહેરાત કરી હતી.ડોંગડા ગામ પહોંચેલા સીએમને ઘેરી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.સીએમ જ્યા રોકાયા ત્યાં સમગ્ર ગામ એકત્ર થયો હતો