HomeDeshઉત્તરાખંડના સીએમએ કેમ કર્યો કોંગ્રેસ સહિત વિપક્ષો ઉપર પ્રહાર

ઉત્તરાખંડના સીએમએ કેમ કર્યો કોંગ્રેસ સહિત વિપક્ષો ઉપર પ્રહાર

વિપક્ષોનો કામ પીએમનો વિરોધ કરવાનો છે- ધામી

20 વિપક્ષી દળોએ કર્યો છે નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર

નવી સંસદને લઇને જ્યારે રાજનીતિ થઇ રહી છે, ત્યારે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ કહ્યુ છે કે જ્યારે પણ વડા પ્રધાનના નેતૃત્વમાં કોઇ સારુ કામ થાય છે,ત્યારે કોંગ્રેસ અને તેના સાથીઓ વિરોધ કરીને અવરોધો ઉભા કરે છે, આ લોકો માત્ર વિરોધ માટે વિરોધ કરે છે, આ વિરોધનો કોઇ કારણ નથી,,તમને જણાવી દઇએ કે કોંગ્રેસ સહિત 20 પક્ષોએ નવા સંસદનો ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ કરે તેવી માંગ કરીને કાર્યક્રમનો બાયકોટ કર્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments