HomeDeshજમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં થઇ રહ્યા છે વિકાસના કામો

જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં થઇ રહ્યા છે વિકાસના કામો

જમ્મુ કાશ્મીરમાં સતત થઇ રહ્યા છે વિકાસના કર્યો

જમ્મુ કાશ્મીરમાં વિકાસના કર્યો સતત પુરજોશમાં ચાલુ છે અને ઘણા વિસ્તારમાં વિકાસના કામોની શરુઆત કરવામાં આવી છે તેમાં ઉધમપુરના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ સ્થાનિકો સુધી પહોચે તે અંગે વહીવટી તંત્ર સજ્જ છે . અત્યાર સુધી અહીના બાળકોને જૂની શાળા કે જે જર્જરિત હાલતમાં હતી અને છતથી પાણી ટપકી રહ્યું હતું તેમાંથી છુટકારો મળ્યો છે હવે નવી શાળામાં બાળકોનો અભ્યાસ અને વિકાસ ખ્ય્બ સારી રીતે થઇ રહ્યો છે કારણકે તમામ સુવિધા સાથે અહી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું છે.

અહી ઉલ્લેખનીય છેકે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી અલગ અલગ વિકાસના કામોમાં વહીવટી તંત્ર ધ્યાન આપી રહ્યું છે અને સતત સ્થાનિકોને તેનો લાભ મળી રહ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments