ઐતિહાસિક સેંગોલનું શુ છે ઇતિહાસ ?

0
215

ઐતિહાસિક રાજદંડ સેંગોલની અદભુત પ્રતિકૃતિ

બ્રિટિશરોએ 1947માં ભારતને સોપી હતી,

સત્તાના હસ્તાન્તરણના પ્રતિક તરીકે સોપાયુ હતુ સેંગોલ

નવા સંસદમાં જે સેન્ગોલ મુકાવાની છે ,તેવ ઐતિહાસિક રાજદંડ ‘સેન્ગોલ’ ની પ્રતિકૃતિ 1947માં બ્રિટિશરો પાસેથી ભારતમાં પંડિત જવાહરલાલ નેહરુને સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે સોંપવામાં આવી હતી, જે ચેન્નાઈમાં વુમ્મિડી બંગારુ જ્વેલર્સમાં મૂકવામાં આવી હતી.તેનો ઉપયોગ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા 14 ઓગસ્ટ, 1947 ના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે અંગ્રેજો પાસેથી સત્તાનું સ્થાનાંતરણ થયું હતું.’સેંગોલ’ 1947 માં ઝવેરી વૂમ્મિડી બંગારુ ચેટ્ટી દ્વારા બનાવવામાં આવી હતી, જે તે સમયે તમિલનાડુમાં એક મઠ, તિરુવદુથુરાઈ અથેનમની દેખરેખ હેઠળ મદ્રાસમાં હતું.જે હવે નવા સંસદમાં સ્પીકરની બાજુમાં મુકાશે, જે રાજદંડનો પ્રતિક હશે,