HomeDeshમુકેશ અંબાણીએ સિદ્ધિ વિનાયકના કેમ કર્યા દર્શન

મુકેશ અંબાણીએ સિદ્ધિ વિનાયકના કેમ કર્યા દર્શન

મુકેશ અંબાણીએ કર્યા સિદ્ધિ વિનાયકના દર્શન

પુત્ર,પુત્ર વધુ અને પૌત્ર સાથે કર્યા દર્શન

વિશ્વાના ધનિકોમાં સામેલ એવા મુકેશ અંબાણી બુધવારે પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોચ્યા હતા, ખુબજ ટાઇટ સિક્યોરીટી વચ્ચે તેઓએ દર્શન કર્યા હતા,.તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરીટી મળેલી છે, અને અંબાણી પરિવારની સિદ્ધિવિનાયકમાં અપાર શ્રદ્ધા છે, જેના કારણે આ પરિવાર અહી દર્શને આવતો હોય છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments