નવી સંસદના ઉદ્ઘાટન માટે હવે રાજનીતિ થઇ રહી છે, ત્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યુ છે કે આ એક ઐતિહાસિક ઘટના છે, આમાં વિપક્ષો માટે રાજકારણનો સમય નથી, બહિષ્કાર કરવો અને આને મુદ્દો બનાવવો યોગ્ય નથી, આ સૌથી વધુ દુર્ભાગ્ય પુર્ણ છે, સરકાર તેમને પુનર્વિચાર કરવા અપીલ કરુ છુ,,કે તમામ મતભેદો ભુલીને આ ઐતિહાસિક સમારોહમાં જોડાઓ,,તમને જણાવી દઇએ કે 28 એપ્રિલે સાવરકરની જન્મ જયંતિ છે,જેને લઇને વિપક્ષો વિરોધ કરી રહ્યા છે,