HomeGujaratસુરત કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલિંગ

સુરત કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલિંગ

સુરતના ઓલપાડમાં કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલિંગ કરાતું હતું, લુઝ પેકિંગમાં દારૂ લાવી બ્રાન્ડેડ બોટલમાં ભરાતો હતો બુટલેગરો દારુની હેરાફેરી તેમજ દારૂના વેચાણ માટે નવા નવા કાવતરું અપનાવી રહ્યાં છે. વધુ એક કાવતરાનો પર્દાફાશ સુરત પોલીસે કરી કર્યો છે. સુરતના ઓલપાડ-સાયણ તરફ જતા માર્ગ પરથી દારૂનો કારખાનું ઝડપાયો છે. કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલિંગ કરાતું હતું અને તેમજ લુઝ પેકિંગમાં દારૂ લાવી બ્રાન્ડેડ બોટલમાં ભરાતો હતો.જોકે પોલીસે રેડ કરી સમગ્ર કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દારૂની બોટલો, સ્ટીકર, બૂચ, લુઝ પેકિંગ બેરલો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments