બે હજારની નોટથી પેટ્રોલ પંપના સંચાલકોની હાલત કફોડી

0
56

૨૦૦રૂપિયાનું પેટ્રોલ પુરાવવા ગ્રાહકો આપી રહ્યા છે ૨૦૦૦રૂપિયાની નોટ

દેશભરમાં અત્યારે ૨૦૦૦ રૂપિયાની નોટની ચર્ચા છે અને આજથી દેશની તમામ રાષ્ટ્રીય , ખાનગી અને સહકારી બેંકમાં બે હજારની નોટ બદલવાની શરુઆત થઇ ગઈ છે. પણ પેટ્રોલ પંપ પર અત્યારે ૨૦૦૦ રૂપિયાની નોટ સૌથી વધુ આવી રહી છે તેને કારણે સંચાલકોએ પેટ્રોલ પંપ પર બોર્ડ લગાવ્યા છે .

૫૦૦ રૂપિયાથી ઓછું પેટ્રોલ પુરાવનાર ગ્રાહક પાસેથી બે હજારની નોટ સ્વીકારશે નહિ. સંચાલકોના આ નિર્ણય પાછળ મુખ્ય કારણ છુટ્ટા રૂપિયા ની તંગી પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે પેટ્રોલ પંપના માલિકોએ ૫૦૦ રૂપિયાથી વધુનું પેટ્રોલ ખરીદનાર ગ્રાહકોની જ ૨૦૦૦નોટ સ્વીકારશે તે જાહેર કર્યું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.