HomeDeshમનીષ સિસોદિયાને 1 જૂન સુધી જેલમાં રેહવુ પડશે

મનીષ સિસોદિયાને 1 જૂન સુધી જેલમાં રેહવુ પડશે

મનીષ સિસોદિયાને દિલ્હી એક્ઝાઈપ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.દિલ્હી પોલીસ મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતાં જોવા મળી હતી.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1જૂન સુધી લંબાવી છે.ત્યારે મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી છે. મનીષ સિસોદિયાને જેલમાં જ રહેવુ પડશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments