HomeDeshબેંગલુરુમાં યુવતીના મોત માટે અધિકારીઓ પણ એફઆઇઆર !

બેંગલુરુમાં યુવતીના મોત માટે અધિકારીઓ પણ એફઆઇઆર !

બેંગલુરુમાં કમોસમી વરસાદના કારણે અનેક ગરનાળા ભરાઇ ગયા હતા, ત્યારે હલાસુરુ વિસ્તારના એક ગરનાળામાં પાણી ભરાયુ હતુ,જેમાંથી ટેક્સી ચાલકે વાહન કાઢતા તે ફસાયો હતો, અને તેમાં 22 વર્ષિય યુવતીનું ડુબવાથી મૃત્યુ થયુ હતું,જેના પગલે રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને રુ પાચ લાખનો વળતરની જાહેરાત કરી છે,,સાથે બેદરકારી બદલ ડ્રાયવર અને બેગલુરુ કોર્પોરેશનના અધિકારી વિરુદ્ધ હાલસુરુ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઇ છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments