અમદાવાદઃ ત્રણ બાંગ્લાદેશીની અટકાયત

0
42

રથયાત્રા પહેલા અમદાવદામાં ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે.જેમાં અમદાવાદમા નારોલમાંથી 3 બાંગ્લેદશી શંકાસ્પાદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હુમલાના ઈનપુટ બાદ ગુજરાત એચીએસે આ કાર્યવાહી કરી છે.એટીએસએ ત્રણ બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તેમના બાંગ્લાદેશ અને પાકિસ્તાન ક્નેકશન અંગે  આગલની કાર્યવાહી હાથ ધરી છે