ચીનનો કાશ્મીર G-20માં સામેલ થવાનો ઇનકાર

0
135

જી-20 બેઠક જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં યોજાવવાની છે.ચીને બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વાનબિએ કહ્યું ચીન કોઈપણ વિવાદાસ્પદ સ્થળ પર જી-20 બેઠકનો વિરોધ કરે છે. ચીને આ બેઠકનો વિરોધ કર્યો છે. ચીનના આ નિવેદનનો ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારાતે કહ્યું છે કે  ભારત પોતાના ક્ષેત્રમાં બેઠક કરવા માટે સંપૂર્ણ સ્વંતંત્ર છે