રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય

0
261

હવે ૨ હજારની ચલણી નોટ નહીં છપાય

બેંકમાં જમા કરાવી શકાશે રૂ. ૨૦૦૦ની નોટ

૨૩ મે થી રૂ. ૨૦૦૦ની નોટ જમા કરી શકાશે

૩૦ સપ્ટે. સુધી બેંકમાં રૂ. ૨૦૦૦ની નોટ સ્વીકાર્ય

એકસાથે રૂ. ૨૦૦૦૦ જમા કરાવી શકાશે

સમગ્ર દેશમાંથી રૂ. ૨ હજારની નોટ પાછી ખેંચાશે

હાલમાં ઉપલબ્ધ રૂ. ૨૦૦૦ની નોટ માન્ય