HomeAhmedabadસિદ્ધપુરમાં પાણીની પાઇપમાંથી માનવ અંગો મળવાનો મામલો

સિદ્ધપુરમાં પાણીની પાઇપમાંથી માનવ અંગો મળવાનો મામલો

પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપમાંથી માનવ અંગો મળવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં ગુમ યુવતીના અવશેષો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે, તપાસ દરમિયાન ટાંકી પાસેથી દુપટ્ટો મળ્યો છે. પાણીની ટાંકી તરફ જતી યુવતીના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક યુવતી મોંઢે દુપટ્ટો બાંધીને જતી દેખાઈ રહી છે. આ કેસમાં ગુમ યુવતીના માતા પિતાના ડીએનએની તપાસ કરવા માંગ કરવામાં આવી છે, જેમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સમગ્ર મામલે ખુલાસો થશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments