HomeScience & Technologyમેક્સિકો અને ગ્વાટેમાલામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા

મેક્સિકો અને ગ્વાટેમાલામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા

ભૂકંપની તીવ્રતા ૬.૪, નુકસાનીના અહેવાલ નહીં

મેક્સિકો અને ગ્વાટેમાલામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી છે. આ ભૂકંપના કારણે કોઇપણ પ્રકારની નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. આ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ ભૂકંપના કારણે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments