HomeDeshજલી કટ્ટુ,બળદગાડાની રેસ કાયદાકીય રીતે માન્યઃસુપીમ

જલી કટ્ટુ,બળદગાડાની રેસ કાયદાકીય રીતે માન્યઃસુપીમ

તમિલનાડુ,કર્ણાટક અને મહારાષ્ટ્ર  સહિત અન્ય રાજ્યોમાં જલ્લીકટ્ટુ,કમ્બાલા અને બળદગાડાની રેસને મંજૂરી આપતા કાયદાઓની બંધારણીયતાને  પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.8 ડિસેમ્બર 2022ના રોજ બંધારણીય બેંચે આ મામલે સુનાવણી પૂર્ણ કર્યાં પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.હવે પાંચ મહિના બાદ બંધારણીય  બેંચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ,કમ્બાલા અને બળદગાડાની રેસને  કાયદેસર માન્યતા  યથવાત  રાખી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments