HomeGujaratમાલિકે કારમાં કેમ લગાવી આગ ?

માલિકે કારમાં કેમ લગાવી આગ ?

ગુજરાતના ગાંધીધામમાં એક કાર માલિકે પોતાની કાર સળગાવી દીધી,, કાર માલિકનો આરોપ હતો કે ગાંધીધામના નેક્સાએક્પરિએંશ શો રુમમાંથી તેઓએ ગાડી લીધી હતી, ગાંડી ઉપર ઝીરો ડેપ કાર ઇશ્યોંરંસ લેવામા આવ્યુ હતું, છતાં મહિનાઓ સુધી કંપનીએ તેમને કોઇ યોગ્ય રિસ્પોન્સ ન આપ્યું, કંપનીના ખરાબ સર્વિસ અને યોગ્ય રિસપોન્સ ન મળતા કાર માલિકે નારાજ થઇને શો રુમની સામે જ કારને સળગાવી દીધી હતી,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments