HomeGujaratદહેગામમાં નવોર્ડ નંબર ત્રણમાં સીસી રોડ તૂટી ગયો

દહેગામમાં નવોર્ડ નંબર ત્રણમાં સીસી રોડ તૂટી ગયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકાનું વહીવટ દિન પ્રતિદિન ખાડામાં જઈ રહ્યો છે. દહેગામ નગરપાલિકામાં વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણમાં ચાર માસ પહેલા જ નવા બનાવેલા સીસી રોડ તૂટી ગયા  છે. અને આ રસ્તા ઉપર સારી ગુણવત્તા વાળો માલ વાપર્યો નથી અને સિમેન્ટ અને મટીરીયલ ખરાબ ગુણવત્તા વાળું હોવાથી હાલમાં આ રસ્તા તૂટી જતા આ વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વધુ માહિતિ માટે જોતા રહો અમારી વેબસાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments