HomeDeshજયરામ રમેશે પીએમ મોદી માટે શુ કહ્યું

જયરામ રમેશે પીએમ મોદી માટે શુ કહ્યું

કોંગ્રેસના નેતા જયરામ રમેશે  કહ્યુ છે કે હવે લોકો પીએમ મોદીથી થાકી ગયા છે, તેઓ કહેતા હતા કે ડબલ એન્જીનની સરકાર,, પણ તેમની ડબલ એન્જીન એટલે રીમોટ વાળી સરકાર,જ્યારે કોગ્રેસ માટે ડબલ એન્જીન એટલે આર્થિક વિકાસ અને સદભાવ છે, લોકોએ હવે પીએમ અને તેમની વિચારધારાને નકારી દીધા છે,જેથી તેમના રોડ શોથી કોઇ ફાયદો થયો નથી,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments