ઔવેસીએ કર્ણાટકની જીત માટે શુ કહ્યું

0
301

કર્ણાટકમાં એઆઇએમઆઇએમ એટલે કે અસદુદ્દીન ઔવેસીની પાર્ટીએ બે મુસ્લિમ બહુલ સીટો ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા,,જ્યાં તેમની જમાનત પણ જપ્ત થઇ ગઇ છે,ત્યારે ઔવેસીએ કહ્યુ છે કે તેઓ પોતાની પાર્ટીને મજબુત કરવા માટે કામ કરતા રહેશે,અને ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ, બિહાર,તેલંગાણા જેવા રાજ્યોમાં સંગઠનને મજબુત કરીને આગામી ચૂંટણી માટે મહેનત કરશે

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ