HomeGujaratરાજ્યમાં કાળઝાળ ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.કાળઝાળ ગરમીના કારણે લોકો ગરમીમાં શેકાયા છે.રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાચતા હિટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો થયો છે.13 મેના રોજ રાજ્યમાં હિટ સ્ટ્રોકના  7 કેસ નોંધાયા હતા.જેમાં પોરબંદરમાં 3 અને વડોદરામાં  હિટ સ્ટ્રોકના 3 કેસ નોંધાયા હતા.રવિવારે પણ રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments