HomeDeshહારનું વિશ્લેષણ કરીશુઃબસવરાજ બોમાઈ

હારનું વિશ્લેષણ કરીશુઃબસવરાજ બોમાઈ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસે સારી જીત નોંધાવી છે. જ્યારે ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા હતા, પરંતુ શનિવારે જ્યારે પરિણામ આવ્યા ત્યારે બધું સ્પષ્ટ થઈ ગયું. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હાર અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે તમામ પરિણામો બહાર આવ્યા પછી, અમે વિગતવાર વિશ્લેષણ કરીશું અને એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે, અમે વિવિધ સ્તરે અમારી ખામીઓ જોઈશું, તેને સુધારીશું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments