ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળું મારતું AMC

0
158

અમદાવાદના વિકાસ એસ્ટેટમાં બુધવારે લાગેલી  આગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર હવે સફાળું જાગ્યું છે,, આ દુઘટનાના પગલે શહેરમાં  ગેસના બોટલ, ફટાકડા, કેમિકલ કે કોઈપણ પ્રકારના એક્સપ્લોઝિવ વસ્તુઓ રાખતા હોય તેવા એકમોના લાયસન્સ સત્વરે ચેક કરવા તાકીદ કરવામાં આવી છે..ચીફ ફાયર ઓફિસરનું માનીએ તો વિકાસ એસ્ટેટમાં કુલ 32 દુકાન આગની ઝપેટમાં આવી હતી. ફાયર ખાતા પાસેથી અંદાજિત 17 જેટલા એકમે લાયસન્સ લીધા છે.જે લોકો ફાયરના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસને કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવશે..સાથે એએમસી પણ આ મુદ્દે સતર્ક છે, આ તમામ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા નિર્ણય લેવાયો છે,

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ