ત્રીજા મોરચાની કોઈ સંભાવના નથીઃનવીન પટનાયક

0
316

આગામી લોકસભાની ચૂંટણીને લઈને નીતિશ કુમાર દ્વારા વિપક્ષને એક કરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આની વચ્ચે વિપક્ષની એકતાને આંચકો આપતા સમાચાર સામે આવ્યાં છે.ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વડાપ્રથાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી  હતી.મુલાકાત બાદ ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે  ત્રીજા મોરચાની કોઈ સંભાવના નથીન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.