ઉત્તરપ્રદેશના આગ્રામાં ગમ્ખવાર અકસ્માત

0
285

ઉત્તરપ્રદેશના આગ્રામાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.સ્કૂલ બસની રાહ જોઈ રહેલા બાળકોને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે અડફેટે લીધા હતા.અકસ્માતમાં ત્રણ બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.જ્યારે અકસ્માતમાં બે બાળકો ગીભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ત્રણ બાળકોના મોતથી ગમગીની ફેલાઈ છે વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.