ટ્વિટર વોઈસ અને વીડિયો ચેટની સુવિધા શરૂ કરશે

0
288

એલન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી મહત્વાના નિર્ણય લઈ રહ્યાં છે.ટ્વિટરમાં મોટા પાયે ફેરફાર થઈ રહ્યાં છે.ત્યારે હવે એલન મસ્કે વધુ એક મહત્વની જાહેરાત કરી દીધી છે.એલન મસ્કે ટ્વિટરમાં વધુ એક નવું ફીચર ઉમેરવાની જાહેરાત કરી છે.એલન મસ્કે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. ટ્વિટર આવનાર દિવસોમાં વોઈસ એન્ડ વીડિયો ચેટ શરૂ કરશે.યુઝર ઈમોજીની સાથે થ્રેડમાં કોઈપણ મેસેજનો ડાયરેક્ટ જવાબ આપી શકશેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.