HomeSportsભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે ઈતિહાસ રચ્યો

ભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે ઈતિહાસ રચ્યો

ભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે ઈતિહાસ રચ્યો છે. હાર્દિક સિંહ પ્લેયર ઓફ ધી યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.હાર્દિક સિંહની પ્લેય ઓફ ધી યર તરીકે પંસંદગી થતા હાર્દિક સિંહ ખુબ જ ખુશ થયો છે. હાર્દિકે સિહેં આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારી મહેનત રંગ લાવી છે.નોંધનીય છે કે ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી હાર્દિક બહાર થઈ ગયો હતો જોકે પોતાની મહેનતના આધારે તેણે ફરી હોકી ટીમમાં સ્થાન મળવ્યું હતુંવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments