HomeGujaratગુજરાત સરકારમાં હવે રિલાયન્સ JIOની એન્ટ્રી

ગુજરાત સરકારમાં હવે રિલાયન્સ JIOની એન્ટ્રી

ગુજરાત સરકારમાં હવે રિલાયન્સ JIOની એન્ટ્રી થઈ છે.વોડાફોન અઈડિયાને પાજ્ય સરકારે અલવિદા કહ્યું છે.રાજ્ય સરકારાના હજારો મોબાઈલ ફોન પર હવે રિલાયન્સ JIOનું રાજ જોવા મળશે.રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર પાઠવ્યો છે.દરેક કચેરીને તાત્કાલિક અસરથી આ પરિપત્રનો અમલ કરવા માટે આદેશ આપ્યો છે. કંપની બદલાશે પણ નંબરો નહીં બદલાય.રાજ્ય સરકારના આ નિર્ણયથી સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments