શરદ પવાર અને નીતિશ કુમાર વચ્ચે થશે મુલાકાત

0
277

કર્ણાટક ચૂંટણીની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાતના અહેવાલો સતત સામે આવી રહ્યા છે.જો કે હવે શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ નીતિશને મળશે.પવાર, જેમણે ગયા શુક્રવારે એનસીપીના વડા તરીકે રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.ત્યારે હવે  કર્ણાટકમાં 10 મેની વિધાનસભાની ચૂંટણી માટે શરદ પવાર તેમની પાર્ટીના ઉમેદવાર માટે રેલીમાં ભાગ લેશે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ