HomeDeshહિમંતા બિસ્વા સરમાએ કર્ણાટકમાં રેલી સંબોધિ

હિમંતા બિસ્વા સરમાએ કર્ણાટકમાં રેલી સંબોધિ

કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યાં છે.સત્તાધારી ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બેલાગવીમાં તેમની રેલી દરમિયાન કોંગ્રેસ પર બજરંગબલી અને સાવરકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે આસામના મુખ્ય પ્રધાને હવે મેંગલુરુમાં જનતાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કર્ણાટકના મેંગલુરુમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. જનતાને સંબોધતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કર્ણાટકની જનતાને ગેરંટી આપી રહ્યા છે, પરંતુ તેમની ગેરંટી કોણ લેશે?એ.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments