ડીફોલ્ટર જાહેર કરતા પહેલા પુછો-એસ.સી.

0
140

કોઇ પણ લોન લેનાર વ્યક્તિ જો લોન ભરવામાં અસર્થ હોય તો બેંક તેને સીધી રીતે ડીફોલ્ટર જાહેર નહી કરી શકે,તેને એક વખત બેંકે સાભળવું પડશે, આ ચુકાદો સુપ્રિમ કોર્ટે આપીને અનેક દેવાદારોને રાહત આપી છે, સમગ્ર કેસ  રાજેશ અગ્રવાલ વર્સીસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હતો,જેમાં બેંકે કહ્યુ હતું, આરબીઆઇની ગાઇડલાઇન પ્રમાણે અરજદારને ડીફોલ્ટર જાહેર કરાયો છે, જેને સુપ્રિમકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, દલીલ અપાઇ હતી કે સીધી રીતે ડીફોલ્ટર જાહેર થવાની અન્ય બેંકો કે નાણાંકીય સંસ્થાઓ લોન આપતી નથી, બેંકોએ જાણવું જોઇએ કે સાચે જ લોન ભરપાઇ કરવામાં દેવાદાર સમર્થ છે કે કેમ,, તેને કોઇ બીજી મુશ્કેલી છે કે કેમ,, જેથી એક વખત તેને સાંભળવું જોઇએ,,આ વાતને લઇને સુપ્રિમ કોર્ટે અરજદારનુ  સમર્થન કર્યુ હતુ,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆરલાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ