HomeGujaratગુજરાતમા ક્યારથી ઉનાળો બનશે આકરો

ગુજરાતમા ક્યારથી ઉનાળો બનશે આકરો

ગુજરાતમા મે માસ દરમિયાન 44 ડીગ્રી સુધી ગરમી પડવાની સંભાવના છે, સાથે 12 મે થી 20 મે સુધી આંધી તોફાન આવવાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે, તેમની માનીએ તો પશ્મિમ બંગાળ પાસે જે રીતે ચક્રવાત સર્જાયો છે ,તેના કારણે ગુજરાતમાં ગરમીનો પ્રમાણ વધશે, સૌરાષ્ટ્રમા મેના ત્રીજા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી છે, તે સિવાય વરસાદી વંટોળ આવવાની સંભાવના છે, તે સિવાય ચોમાસું 15 મેંથી 30 મેની વચ્ચે આવી જશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments