સૈન્યનું ધ્રુવ હેલિકોપ્ટર જમ્મુ-કાશ્મીરમાં 4 મેના રોજ દુર્ઘટના ગ્રસ્ત થયું હતું.સાવચેતીના ભાગ રૂપે વાયુ સેનાએ મહત્વનો નિર્ણય લીધો છે. ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર રોક લગાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના કિસ્તવાડા વિસ્તારમાં ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.એટીસીના જણાવ્યા અનુસાર ટેક્નિકલ ખામીને કારણે હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું.જેના પગલે સાવચેતીના પગલા રૂપ હેલિકોપ્ટરના સંચાલન પર રોક લગાવવામાં આવી છે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ